Afleveringen
-
અકબર બિરબલની રસપ્રદ વાતૉ
-
બીજાનું ખોટું જે ઇચ્છે તેનું પોતાનું જ ખોટું થાય છે.
-
Zijn er afleveringen die ontbreken?
-
વધારે ખાવાની આદત આફત નોંતરે છે.
-
ખોટું અભિમાન પોતાના જ નુકસાનનું કારણ બને છે.
-
કોઈના ખીજવવાથી આપણે ખીજાઈ ન જવું જોઈએ,આપણને કંઈજ અસર ના થવી જોઇએ.
-
બે ની લડાઈમાં ત્રીજો ફાવે.
-
અજાણ્યા પ્રદેશમાં બહુ સાવચેત રહેવું જોઇએ.
-
કાગડો પોતાની તરસ છીપાવવા કેવી બુધ્ધિનો ઉપયોગ કરે છે તેની વાતૉ માણવાની મજા પડશે.
-
બીજાની મદદ કરવા તત્પર રહેનારને ભગવાન હંમેશાં પસંદ કરે છે.
-
શારીરિક શક્તિ કરતાં બુધ્ધિચાતુયૅ જ બળવાન છે.
-
સત્ય લાંબો સમય છુપાઈને રહેતું નથી.
-
સ્વતંત્રતાનુ મૂલ્ય સમજવું જોઈએ.
-
કોઇના જેવોજ દેખાવ ધારણ કરવાથી,સ્વભાવમાં કોઈ પરિવર્તન આવતું નથી.
-
માંગ્યા વગર કોઈને સલાહ ન આપવી જોઈએ.
-
પોતાને જે મળ્યું હોય તેમાંજ સંતોષ માનનાર હંમેશાં ખુશ રહે છે.
-
વ્યથૅ અભિમાનથી હંમેશા નુકસાન થાય છે.
-
વગર વિચારે કોઈ નિણૅય ના લેવો જોઇએ.
-
મહેમાન બનીને જ્યારે ક્યાંય જઈએ તો,પૂછ્યા વગર કંઇજ લેવું ના જોઇએ.
-
નકલી ચહેરો લાંબા સમય સુધી છુપાવી શકાતો નથી.
-
કદમાં મોટુ હોવાથી મોટા બનાતુ નથી.તેના માટે સારા ગુણો વિકસાવવા પડે,,,,
- Laat meer zien